अक्तूबर -2018

भाषान्तरબારી-ડૉ. છવિ નિગમ [खिड़की]     Posted: September 1, 2018

અનુવાદ – પૂર્વા શર્મા

સાંઝ ની બારી ખુલી . ટ્રે સજાઈને કમરા ની  અંદર લઇ ને આવતી વિભા ના હાથ અચાનકજ ઘ્રુજી  ગયા .

ઓફિસ થી આઈને સોફા ઉપર પસરીને અજય ના હાથ માં આ વખતે વિભા નોજ  ફોન હતો , કોઈક ની સ્ક્રીન ઉપર નઝર ચઢતા  એની ભવરો ચડી જતી હતી  …. . હાથો ના ઉપર  મહસૂસ થતી ગરમ ચા ના ટીપાંઓની બલન ના છતાં વિભા એ  પોતાની ચિંતા છુપાવા  માટે એક ખોટી હાસ્ય ઓઢી  લીધું , જે આગળનાજ  ક્ષણે  અજય ની જોર થી બુમ ના લીધે  ગાયબ પણ થઇ ગયું .

આ શૂં આડું અવળું  લખી ને પોસ્ટ કરે છે તૂ !! હૈ ? અને આ લોકો કોણ છે, જે વાહ-વાહ લખીને નાખે છે ? આ બધું તરતજ બંધ કર ! ખબર પડી ?

વિભાએ થોડીક હિમ્મત ભેગી કરી  – એ … કવિતા…લખી હતી… ફક્ત…

“સારૂ !!” અજય ની આવાઝ વધારે ઝોર થી હતી કે જમીન પર  પડેલા કપ ની ટુટવાની  અવાઝ  …. આ કેહવુ અઘરું હતું . તોઅયે નમીને ટુકડા વીણતી વિભાની કરાહ એને સંભળાઈ  -“પોતે તો પોતાનો ફોન  ખોલવા માટે … પાસવર્ડ પણ નથી… બતાવતા…અને મને ….!”

અજયના મોઢું, સોફામાંથી ઉગારીને, સામાજિક માધ્યમની વર્ચસ્વ સંસ્કૃતિને માસ્ક ચટખવા માંડીયું .

બારી બંધ થઇ ગઈ હતી.

-0-

 

गतिविधियाँ

  • चर्चा में

    हरियाणा साहित्य-संगम में लघुकथा पर विचार -विमर्श( सुकेश साहनी और राम कुमार आत्रेय की भागीदारी ।)
    लघुकथा अनवरत-2017 का विश्व पुस्तक मेले में अयन प्रकाशन के स्टाल पर विमोचन।

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´
    chandanman2011@gmail.com

    रचनाएँ भेजने के लिए पता-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine