અનુવાદ – પૂર્વા શર્મા
સાંઝ ની બારી ખુલી . ટ્રે સજાઈને કમરા ની અંદર લઇ ને આવતી વિભા ના હાથ અચાનકજ ઘ્રુજી ગયા .
ઓફિસ થી આઈને સોફા ઉપર પસરીને અજય ના હાથ માં આ વખતે વિભા નોજ ફોન હતો , કોઈક ની સ્ક્રીન ઉપર નઝર ચઢતા એની ભવરો ચડી જતી હતી …. . હાથો ના ઉપર મહસૂસ થતી ગરમ ચા ના ટીપાંઓની બલન ના છતાં વિભા એ પોતાની ચિંતા છુપાવા માટે એક ખોટી હાસ્ય ઓઢી લીધું , જે આગળનાજ ક્ષણે અજય ની જોર થી બુમ ના લીધે ગાયબ પણ થઇ ગયું .
આ શૂં આડું અવળું લખી ને પોસ્ટ કરે છે તૂ !! હૈ ? અને આ લોકો કોણ છે, જે વાહ-વાહ લખીને નાખે છે ? આ બધું તરતજ બંધ કર ! ખબર પડી ?
વિભાએ થોડીક હિમ્મત ભેગી કરી – એ … કવિતા…લખી હતી… ફક્ત…
“સારૂ !!” અજય ની આવાઝ વધારે ઝોર થી હતી કે જમીન પર પડેલા કપ ની ટુટવાની અવાઝ …. આ કેહવુ અઘરું હતું . તોઅયે નમીને ટુકડા વીણતી વિભાની કરાહ એને સંભળાઈ -“પોતે તો પોતાનો ફોન ખોલવા માટે … પાસવર્ડ પણ નથી… બતાવતા…અને મને ….!”
અજયના મોઢું, સોફામાંથી ઉગારીને, સામાજિક માધ્યમની વર્ચસ્વ સંસ્કૃતિને માસ્ક ચટખવા માંડીયું .
બારી બંધ થઇ ગઈ હતી.
-0-